ગૌ સેવા સમિતિ પારડી દ્વારા મહારાષ્ટ્રમાં વીરગતિ પામેલ ગૌરક્ષકને શ્રદ્ધાંજલિ તથા વિરાંજલી અપાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.26: છેલ્લા બે ત્રણ દિવસની અંદર મહારાષ્ટ્રમાં નાસિકના નાંદેડ ખાતે આવી જ એક ગૌ તસ્કરી કરતા વિધર્મી કટરપંથીઓને રોકવા જતા...

