August 15, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોતીવાડા બ્રિજ પાસેથી દારૂ ભરેલ રીક્ષા ઝડપતી વલસાડ એલસીબી

vartmanpravah
રૂા. 28,975 ના દારૂ સહિત 40 હજારની રિક્ષા મળી કુલ 69,975 નો મુદ્દા માલ સહિત રિક્ષા ડ્રાઈવર અને બે મહિલાની ધરપકડ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે સુગર ફેક્‍ટરી પાસે વિચિત્ર ટ્રિપલ અકસ્‍માત સર્જાયો : ત્રણ ઘાયલ

vartmanpravah
કન્‍ટેનર ચાલકે કાબુ ગુમાવતા અન્‍ય બે ટ્રકને ભટકાવાતા સર્જાયેલ અકસ્‍માત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: વલસાડ હાઈવે સુગર ફેક્‍ટરી પાસે આજે રવિવારે સવારે ટ્રીપલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં દક્ષિણ ઝોન વેડછીમાં આદિવાસી આગેવાનોની મિટિંગ યોજાઈ

vartmanpravah
ડાંગ, વલસાડ, નવસારી, સુરતના આદિવાસી અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: ભારત સરકાર આગામી સમયે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા જઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીનું ગૌરવ : ટુકવાડા અનાવિલ દંપતિએ વ્‍હાઈટ હાઈસમાં મોદી-બાઈડન સાથે ભોજન લીધું

vartmanpravah
વિશ્વભરના આંગળીના વેઢે ગણાય એટલા દિગ્‍ગજો ભોજન સમારોહમાં સામેલ હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: બે દિવસ પહેલાં વડા પ્રધાન અમેરીકાના પ્રવાસે હતા ત્‍યારે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં વાહન ચોરી કરતી આંતરરાજ્‍ય ગેંગના ત્રણ ઝડપાયા : 8 ગુનાના ભેદ ઉકેલાયા

vartmanpravah
વાપીમાંથી કિંમતી ટોયોટા-ઈનોવા કાર ચોરેલી : 10.83 લાખનો મુદ્દામાલ જપ્ત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: વાપી સહિત આંતરરાજ્‍યમાં કાર ચોરી કરતી ગેંગના ત્રણ સાગરીતોને...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

રેડક્રોસ સોસાયટી, સેલવાસમાં યુનિયન ટેરીટરી (યુ.ટી.) ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah
રક્‍તદાતાઓએ 108 યુનિટ રક્‍તનું કરેલું દાન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25 : દાદરા નગર હવેલી યુનિયન ટેરીટરી(યુ.ટી.) ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સેલવાસ રેડક્રોસ સોસાયટી ખાતે...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

નરોલીમાં ચાલકે ડમ્‍પર રિવર્સ લેવા જતાં મોપેડ સવાર યુવતીને ટક્કર મારતા ગંભીર ઇજા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25 : દાદરા નગર હવેલીના નરોલીના હવેલી ફળિયા તરફ જતા સાંકડા રસ્‍તા પર ચાલક ડમ્‍પરને રિવર્સ લઈ રહ્યો હતો તે...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં રિદ્ધિ સિદ્ધિ સિન્‍થેટીક્‍સ કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah
ફાયર ફાઈટરોની 12 કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25 : સેલવાસના ડોકમરડી આમલી વિસ્‍તારમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ સિન્‍થેટીક્‍સ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સિકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તા. ૨૭ જૂને હરિયા પીએચસીમાં યોજાશે

vartmanpravah
રાજ્યના આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ અને શિક્ષણમંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહેશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા. ૨૩: મધ્યપ્રદેશથી તા. ૨૭-૦૬-૨૦૨૩ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ગટર જામની સમસ્યાનો સ્વાગત કાર્યક્રમમાં ત્વરિત નિકાલ થતા ૫૦ ઘરના રહીશોને રાહત

vartmanpravah
વાપી રેલવે બ્રિજ તૂટવાથી કાટમાળના કારણે ગટર લાઈન ચોકઅપ થઈ જતા ગંદુ પાણી રોડ પર વહેતુ હતું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા. ૨૩ જૂન:...