Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી હાઈવે પર એસટી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી હાઈવેઓવરબ્રિજ ચાર રસ્‍તા પાસે એસટી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા લોકો મોટી સંખ્‍યામાં એકત્ર થઈ ગયા હતા....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના મોરાઈ, ભિલાડ અને ઉદવાડાને સ્‍માર્ટ વિલેજમાં સામવેશ કરાયો

vartmanpravah
16 જિલ્લાના 35 ગામો સ્‍માર્ટ વિલેજમાં સમાવેશઃ 5 લાખનો વિશેષ પુરસ્‍કાર રકમ અપાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: તાજેતરમાં રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે જાહેરાત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah
પાલિકા ફાયર બ્રિગેડે તાત્‍કાલિક દોડી આવી આગ પર કાબુ કરીલીધો : આગમાં કોઈ જાનહાની થવા પામી નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: વલસાડ શહેર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેન્‍દ્રિય મંત્રી નીતિન ગડકરીએ વલસાડની સૌપ્રથમ રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah
એજ્‍યુકેશન જ આપણું ભવિષ્‍ય છે અને એના ઉપયોગથી જ ભારત સુપર ઈકોનોમીકલ પાવર બનશેઃ મંત્રી નીતિન ગડકરી મંત્રીશ્રીએ રજ્જુભાઈ શ્રોફ ના સમાજલક્ષી, શૈક્ષણિક તેમજ કળષિક્ષેત્રે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં ધોળા દિવસે આમધરા ગામના શખ્‍સનું ધ્‍યાન ભટકાવી રોકડ રકમ ભરેલ બેગ તફડાવીને ગઠિયા ફરાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.02: ચીખલીમાં જુના બસ સ્‍ટેન્‍ડ વિસ્‍તારમાં ધોળા દિવસે આમધરા ગામના શખ્‍સનું ધ્‍યાન ભટકાવી રોકડ રકમ ભરેલ બેગ તફડાવીને ગઠિયા ફરાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘બીટ પ્‍લાસ્‍ટિક પોલ્‍યુશન”ની થીમ પર આધારિત વાપીમાં વી.આઈ.એ. દ્વારા 4 જૂનના રવિવારે ‘સ્‍ટ્રીટ ફોર ઓલ’ યોજાશે

vartmanpravah
રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સવારે 6 વાગ્‍યે ઉદ્‌ઘાટન કરશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વાપી, તા.02: વાપી ઔદ્યોગિક વસાહત અને તેની આસપાસના વિસ્‍તારના ઉદ્યોગોના કામદારો, કર્મચારીઓ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે દમણગંગા બ્રિજ પાસે રોયલ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં કાર્યરત ફાર્મા કંપનીમાં આગ

vartmanpravah
ચાર ફાયર ફાઈટરોએ કલાકો જહેમત ઉઠાવી આગ કાબુ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: વાપી હાઈવે દમણગંગા બ્રિજ પાસે આવેલ રોયલ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્ક સ્‍થિત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની પ્રથમ ઈ.સી. બેઠક યોજાઈઃ વિવિધ 41 કમિટી મેમ્બરોની કરાયેલી નિયુક્તિ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વાપી, તા.02: વી.આઈ.એ.ના નવનિયુક્‍ત પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલની અધ્‍યક્ષતામાં પ્રથમ ઈ.સી. કમિટીની મિટિંગ તા. 1 જૂન2023ના રોજ યોજવામાં આવી હતી. જેમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણ પોલીસ બીચ રોડ ઉપર ફેરી કરતા અને ઊંટ-ઘોડા ચલાવનારાઓને પોતાના ‘ખબરી’ બનાવશે

vartmanpravah
દરિયા કિનારે ચાલતી અસામાજિક પ્રવૃત્તિ કે સંદિગ્‍ધ ગતિવિધિની જાણકારી માટે નાની દમણ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.એસ.આઈ. વિશાલ પટેલે બીચ રોડ ઉપર ઊંટ-ઘોડા ચલાવનારા તથા ફોટોગ્રાફરો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં સંપૂર્ણ પરિવાર આરોગ્‍ય સર્વેક્ષણના પહેલાં દિવસે 9266 ઘરો-પરિવારોનું કરાયેલું સર્વેક્ષણ

vartmanpravah
દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ સવારે 8ના ટકોરે સર્વેક્ષણમાં સામેલ વિદ્યાર્થી સર્વેક્ષકોને પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માનિત કરી વધારેલું મનોબળ પહેલાં દિવસે દાદરા નગર હવેલીમાં 773 સ્‍વયં સેવકો/...