August 13, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં ટ્રકે કારને ટક્કર મારતા કાર હાઈવેની ગ્રીલ તોડી સોસાયટીમાં ઘુસી

vartmanpravah
એક્‍સાઈઝની પરમીટ સાથે બિયરનો જથ્‍થો ભરી નીકળેલી ટ્રકનો ચાલક ટ્રક છોડી ફરાર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.04: પારડી નેશનલ હાઈવે નંબર 48 પરથી શુક્રવારના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે ઉમરગામના મરોલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: વિશ્વ પર્યાવરણ દિવસ તેમજ મિશન લાઈફની સામૂહિક ગતિશીલતાની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના મુખ્‍ય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વિશ્વ પર્યાવરણ દિવસ: ‘‘છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વર”, 37 લાખ રોપાના વાવેતરથી વલસાડ જિલ્લો લીલીછમ વનરાજીઓથી શોભી ઉઠશે

vartmanpravah
ધરમપુર અને કપરાડામાં આદિવાસી સંસ્‍કળતિ મુજબ આજે પણ વૃક્ષોની દેવ તરીકે પૂજા થાય છે સામાજિક વનીકરણ દ્વારા 943 હેકટરમાં 772333 વૃક્ષો રોપાશે જ્‍યારે નર્સરી દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ગડી અને કપરાડાના ગિરનાળામાં રૂા.1-1 કરોડના ખર્ચે નવનિર્મિત આશ્રમશાળાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah
આદિવાસી બાળકોને અભ્‍યાસની સાથે રહેવા અને જમવા સહિતની સુવિધા મળી રહે તેવી આશ્રમશાળા બનાવાઈઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ગડીમાં 131 અને ગિરનાળામાં 143 વિદ્યાર્થીઓને હવે નવી...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ મામલતદાર દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોમાં કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરશ્રીની સૂચના મુજબ મહેસૂલ વિભાગ સેલવાસ દ્વારા જિલ્લાની વિવિધ પટેલાદોમાં સવારે 10:00 વાગ્‍યાથી સાંજે...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

ખાનવેલ પોલીસે ઉદ્યોગપતિઓ સાથે વિવિધ મુદ્દાઓના સંદર્ભમાં કરેલી મુલાકાત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલીના ખાનવેલ પોલીસ ચોકીના એસ.એચ.ઓ. શ્રી જીગ્નેશ પટેલ અને એમની ટીમ દ્વારા સુરંગી અને ખડોલી વિસ્‍તારના...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસઃ આમલી વિસ્‍તારની રિદ્વિ સિદ્ધિ પ્રા.લિ. કંપનીમાં ગત મોડી રાત્રિએ ભડકી ઉઠેલી આગ

vartmanpravah
વિસ્‍તારમાં મચેલી દોડધામઃ લાગેલી ભયંકર આગને ઓલવવા સેલવાસ, ખાનવેલ, ભીલોસા, સનાતન, વાપીજીઆઇડીસી, સરીગામ, આલોક ઇન્‍ડસ્‍ટ્રીઝ મળી કુલ 11 જેટલી ફાયર વિભાગની ગાડીઓ દ્વારા સતત પાણીનો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણમાં તેલંગણા રાજ્‍યના 8મા સ્‍થાપના દિવસ પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર પ્રિયાંશુ સિંહે આપેલીશુભકામના

vartmanpravah
તેલંગણાના રહેવાસીઓ સાથે તેમના સમૃદ્ધ ઈતિહાસ અને ભવ્‍ય સંસ્‍કૃતિ તથા વ્‍યંજનોને યાદ કરાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

કાઉન્‍સિલની પ્રથમ બેઠકમાં ‘સબકા સાથ, સબકા વિશ્વાસ’થી દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ દરેકના પ્રયાસોથી શહેરને સ્‍વચ્‍છ સુંદર અને રળિયામણું બનાવવા વ્‍યક્‍ત કરેલો વિશ્વાસ

vartmanpravah
દમણ ન.પા.ના સી.ઓ. તરીકે સંજાન સિંહે પણ સંભાળેલો અખત્‍યાર દમણ ન.પા.ના રોડના પેચવર્ક તથા સ્‍ટ્રીટ લાઈટની મરામત માટે નવનિયુક્‍ત સી.ઓ.એ કાઉન્‍સિલ બેઠકમાં આપેલો સધિયારો (વર્તમાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તા.૩ જૂન વિશ્વ સાયકલ દિવસ

vartmanpravah
સાયકલ આપણને જીવનમાં ગતિ શીખવે છે એટલે કે સતત અવિરત આગળ વધવાની શીખ આપે છે અને તે ત્યારે જ શક્ય છે જ્યારે વ્યક્તિ બેલેન્સ કરી...