મુંબઈથી રાજસ્થાન ખાટુશ્યામની 1350 કિ.મી.ની 42મી પદયાત્રાએ નિકળેલ એન્જિનિયર યુવાન વાપી આવી પહોંચ્યો
ચન્દ્રકાન્ત ઢાંઢણ નામનો આ યુવાન શ્યામબાબામાં અતૂટ શ્રધ્ધા ધરાવે છે. અનેક વિઘ્નો વચ્ચે અત્યાર સુધી 55 હજાર કિ.મી.ની પદયાત્રા કરી ચૂક્યો છે (વર્તમાન પ્રવાહ વાપી...

