Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધો.12 સાયન્‍સ વાપી કેન્‍દ્રનું પરિણામ 45.59 ટકા

vartmanpravah
કેન્‍દ્રમાં કુલ 1384 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાં 631 પાસ 756 નાપાસ થયા : એ-1 ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી નહીં (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ આરટીઓ કચેરી દ્વારા બે-ચાર અને આઠ પૈડાવાળા ખાનગી વાહનોના પંસદગીના નંબર માટે હરાજી થશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.02: વલસાડ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઈન ફેર હરાજી શરૂ કરવામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિટામીન બી અને સી થી ભરપુર બાગાયત ખાતાની સરગવાની સિંગની ખેતીમાં સહાયનો લાભ લેવા અનુરોધ

vartmanpravah
સરગવાની સિંગોમાં કાર્બોહાઈડ્રેટસ ૩.૭ %, પ્રોટીન ૨.૫% તેમજ વિપુલ પ્રમાણમાં ખનીજ તત્વો રહેલા છેઃ ડો.એમ.એમ.વહોરા ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે I-KHEDUT પોર્ટલ તા.૩૧.૦૫.૨૦૨૩ સુધી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેહ વેપારના ચુંગલમાંથી મુક્ત કરાવાયેલી પશ્ચિમ બંગાળની યુવતીનું સખી વન સ્ટોપે પરિવાર સાથે મિલન કરાવ્યું

vartmanpravah
પશ્ચિમ બંગાળથી યુવતીનું અપહરણ કરી વાપીના છીરીમાં દેહ વેપાર કરાવાતો હતો, ડુંગરા પોલીસે બચાવી હતી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.02: વાપીમાં ડુંગરા પોલીસે હિંસાનો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ધો. ૧૨ સાયન્સનું ૪૬.૯૨ ટકા પરિણામ

vartmanpravah
કુલ ૪૪૨૬માંથી ૪૪૧૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨૦૭૩ વિદ્યાર્થીઓ પાસ થયા એ ૧ ગ્રેડમાં એક માત્ર વિદ્યાર્થી જ્યારે એ ૨ ગ્રેડમાં ૨૩ વિદ્યાર્થીઓએ સ્થાન...
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેન્‍ટર ખાતે સ્‍વ. કૌશિકભાઈ કાન્‍તીભાઈ હરિયાની 34મી પુણ્‍યતિથિ નિમિત્તે શ્રધ્‍ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: કૌશિક હરીયા એજ્‍યુકેશન ફાઉન્‍ડેશન સંચાલિત કૌશિક હરીયા ટેક્‍નિકલ સેંટર (આઈ.ટી.આઈ.) ખાતે સ્‍વ.કૌશિકભાઈ કાન્‍તીભાઈ હરીયાની તા.01-05-2023ના રોજ 34મી પુણ્‍યતિથિ નિમિત્તે...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસના અટલ ભવન ખાતે સેંકડો કાર્યકરોએ નિહાળેલો ‘મન કી બાત’ના 100મા પ્રસારણનો કાર્યક્રમ

vartmanpravah
પ્રદેશના યુવા ગતિશીલ નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે આપેલો નેતૃત્‍વ શક્‍તિનો પરિચય ‘મન કી બાત’ના કેટલાક કાર્યક્રમોમાં ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવે મેળવેલી કેટલીક...
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ ખાતે ઞ્‍20 એંગેજમેન્‍ટ ગ્રુપ મીટિંગનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah
ગ્રુપ મીટિંગમાંઆયુર્વેદ, યોગા અને નેચરોપેથી જેવી ભારતીય આરોગ્‍ય સુવિધાઓ-પધ્‍ધતિ ઉપર મુકાયેલો ભાર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) કવરત્તી, તા.01: કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના બંગારામ આઈલેન્‍ડ ખાતે...
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની સફળતાની પ્રશંસા કરી

vartmanpravah
નવી દિલ્હી, તા.01-05-2023 પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પ્રશંસા કરી છે જેણે એક લાખથી વધુ લાભાર્થીઓની નોંધણીને વટાવી છે. કેન્દ્રીય મંત્રી શ્રી નારાયણ રાણેને જવાબ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણના ડાભેલ સ્થિત રાવલ વસિયા યાર્ન ડાઇંગ પ્રા.લિ.માં લાગેલી આગથી મચેલી અફરાતફરી

vartmanpravah
૫ જેટલા કામદારોએ પોતાનો જીવ બચાવવા ત્રીજા માળેથી મારેલો કૂદકો, જેમાંથી ૨ કામદારોને પહોંચેલી ગંભીર ઈજા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.૦૧: સંઘપ્રદેશ દમણના ડાભેલ...