દ.ગુ.વી. કંપની પેટા વિભાગીય કચેરી નાનાપોંઢા દ્વારા સેફટી વિક અંતર્ગત બાળકો માટે વીજ સલામતીને લગતી ચિત્ર સ્પર્ધા યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી નાનાપોંઢા દ્વારા જાહેર કરવામાં આવેલ સેફટી વિક અંતર્ગત ફરજ બજાવતા સ્ટાફના બાળકો...

