August 9, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઝરોલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વનભોજનનુ આયોજન કરાયુ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28: ઝરોલી કાપડીપાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે મરહબા ફાર્મ હાઉસ ખાતે વનભોજન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્‍યુ હતુ. સઈદભાઈ તરફથી નવરાત્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણમાં આંબાની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોએ તકેદારી રાખવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા. 28: હવામાન ખાતાએ વલસાડ જિલ્લામાં ફરી કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે. હવામાન ખાતાની આગાહી મુજબ વલસાડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની પૂજા મહેતાએ યોનેક્ષ ઓલ ઇન્ડિયા માસ્ટર્સ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ જીતી ગૌરવ વધાર્યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા. 28: એક સ્ત્રી ગૃહિણી હોવાની સાથે સાથે પોતાની ટેલેન્ટને પણ ઉજાગર કરી શકે તેનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત વલસાડની પૂજા જિનેશ...
ગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ કોંગ્રેસ કાર્યાલયમાં સોમવારે પ્રેસવાર્તા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27 : વલસાડ કોંગ્રેસ કાર્યાલયમાં આજે સોમવારે પ્રેસવાર્તા યોજાઈ હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલ સહિત...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લા ભાજપના ઘેલવાડ મંડળમાં બૂથ સશક્‍તિકરણ અંગે યોજાયેલ બેઠક

vartmanpravah
પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી વિવેક દાઢકર, પ્રદેશ મહામંત્રી મનિષ દેસાઈ સહિતના આગેવાનોએ આપેલું માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27: દમણ જિલ્લા ભાજપના ઘેલવાડ મંડળમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ કલાકેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રીય પંચાયત પુરસ્‍કાર અંતર્ગત જિલ્લા સ્‍તરીય પુરસ્‍કાર સમારંભનું કરાયેલું આયોજન

vartmanpravah
જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા દક્ષિણ વિભાગની ઊંડાણના વિસ્‍તારની ગ્રામ પંચાયતોએ પુરસ્‍કાર મેળવવા મારેલી બાજીથી પ્રભાવિતઃ નરોલી, ખરડપાડા, દાદરા વગેરેને પણ સક્રિય રહેવા કરેલો અનુરોધ જિલ્લા...
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

પ્રદૂષિત નદીઓ અંગે એન.જી.ટી.એ 2100 કરોડનો દંડ ફટકાર્યો : ગુજરાતની પ્રદૂષિત નદીઓમાં દમણગંગાનો પણ સમાવેશ

vartmanpravah
ઉદ્યોગો દ્વારા નદીઓ પ્રદૂષિત કરાઈ રહી છે : સરકાર પર એન.જી.ટી. ખફા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27 : તાજેતરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્‍યુનલ (એન.જી.ટી.)એ ગુજરાતમાં...
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લામાં તા.28 અને તા.29 માર્ચે ઈ-શ્રમ કાર્ડના રજિસ્‍ટ્રેશન માટે મેગા ડ્રાઈવ યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.27 : વલસાડ જિલ્લામાં ઈ-શ્રમ કાર્ડના રજિસ્‍ટ્રેશનની મેગા ડ્રાઈવ તા.28 અને 29 માર્ચ 2023ના રોજ રાખવામાં આવી છે. ઈ-શ્રમ કાર્ડની...
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લામાં તા.29 થી 31 માર્ચ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) વલસાડ, તા.27 : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.29 થી તા.31 માર્ચ 2023 દરમિયાન વલસાડ જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદની...
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ‘‘હર ઘર ધ્‍યાન” કાર્યક્રમમાં 1000 થી વધુ લોકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah
યોગના આસન, પ્રાણાયામ અને ધ્‍યાનથી લોકોએ સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે જાગૃત્તિ કેળવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.27 : ભારત સરકારનાં સાંસ્‍કળતિક મંત્રાલય દ્વારા આર્ટ ઓફ લિવિંગ...