રેડક્રોસ જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર સેલવાસમાં સાધન સામગ્રી વિતરણ કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09: દાદરા નગર હવેલી ઈન્ડિયન રેડક્રોસ સંચાલિત દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર સેલવાસ ખાતે દિવ્યાંગ ભાઈ-બહેનોને સાધન સામગ્રીનો લાભ સામાજીક ન્યાય...

