August 8, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સ્‍કિલ ઈન્‍ડિયા ‘કૌશલ ભારત, કુશલ ભારત’ અંતર્ગત દમણની આલ્‍કેમ લેબોરેટરીઝની આવકારદાયક પહેલઃ મહિલાઓના સ્‍વાવલંબન કાર્યક્રમનો આરંભ

vartmanpravah
સ્‍વનિર્ભર કૌશલ્‍ય વિકાસ કેન્‍દ્રનું દમણમાં નાયબ કલેક્‍ટરના હસ્‍તે કરાયેલું ઉદ્‌ઘાટન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03 ‘સ્‍કિલ ઈન્‍ડિયા કૌશલ ભારત કુશલ ભારત’ અંતર્ગત દમણમાં યુવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં હડતાલ મોકુફ રહ્યાની જાણ ન થતા સી.એન.જી. પમ્‍પ પર વાહનોની ગુરૂવારે કતારો

vartmanpravah
ગાંધીનગરમાં ફેડરેશન અને સિવિલ સપ્‍લાય અધિકારીના મિટિંગમાં સી.એન.જી. પમ્‍પ હડતાલ મોકુફની જાહેરાત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વલસાડ જિલ્લા સહિત રાજ્‍યમાં 3 માર્ચથી સી.એન.જી....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની કંપની સંચાલકોએ 7 વર્ષનો 3.01 કરોડ વેચાણ વેરો નહી ભરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

vartmanpravah
સ્‍પાર્ટન કેબલ્‍સ પ્રા.લિ.ના સંચાલકોએ 2010-2016 સુધીનો રૂા.3,01,53,624નો સરકારને ચુનો લગાવતા બે ડાયરેક્‍ટરો સામે ફરિયાદ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વાપી જી.આઈ.ડી.સી. ખાતે આવેલી સ્‍પાર્ટન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં 02 દિ’ પૂનમ (હોળી) હોવાથી લોકો અવઢવમાં

vartmanpravah
હોલીકા દહન 6 માર્ચ સોમવાર કે 7 માર્ચ મંગળવારે તેની પ્રવર્તી રહેલ અવઢવઃ જ્‍યોતિષીઓના મતે 6 માર્ચ સોમવારે હોળી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ, વાપી એસ.ટી. વિભાગ દ્વારા હોળી-ધુળેટી તહેવારો માટે માંગો ત્‍યારે બસની યોજના કાર્યરત કરાઈ

vartmanpravah
50 મુસાફરો દીઠ એક બસની ફાળવણી કરાશે તે પણ તમારા વિસ્‍તાર સુધી બસ આવશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: આગામી સમયે હોળી-ધુળેટીના તહેવારો આવી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતુલ હાઈવે ઉપર શુક્રવારે બપોરે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03″ અતુલ હાઈવે ઉપર શુક્રવારે બપોરે વિચિત્ર અકસ્‍માત સર્જાયો હતો. ટેન્‍કર ચાલકની લાપરવાહીને લીધે ટેમ્‍પો સાથે ચાર વાહનો જબરજસ્‍ત રીતે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ પોલીસે સંપૂર્ણ સ્‍ટાફને કોમ્‍પ્‍યુટર સાક્ષર કરી સિદ્ધિ હાંસિલ કરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03: દાનહના પ્રશાસકના માર્ગદર્શનમાં તથા ડેપ્‍યુટી ઈન્‍સ્‍પેક્‍ટર જનરલ ઓફ પોલીસ, દાનહ અને દમણ દીવની લીડરશિપમાં, દાનહ એસ.પી અને દાનહ એસડીપીઓની...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘વણાકબારાથી દમણ પ્રાઈવેટ ટ્રાવેલ્‍સ”ની આજે થઈ શરૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.03: વણાકબારાના ‘‘યુવા જાગૃત માછીમાર ગ્રુપ”ના અથાગ પ્રયાસોથી પહેલીવાર વણાકબારા થી દમણ પ્રાઈવેટબસનો પ્રારંભ, આ બસ ચાલુ કરવામાં બસના માલિક...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

બુચરવાડામાં બેટી શિક્ષા, બેટી સુરક્ષાને લઈ સાયબર ક્રાઈમ, ટ્રાફિક વ્‍યવસ્‍થા, ગાર્ડનિંગ વગેરેમાં જાગૃતતા આવે તે અંગે કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.03: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે બુચરવાડા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા ખાતે બેટી શિક્ષા, બેટી સુરક્ષા અંતર્ગત સમગ્ર શિક્ષા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશ

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍યનો અકાદમિક કુંભ યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નેત્રંગ, તા.03: ગુજરાત સાહિત્‍ય અકાદમી, ગાંધીનગર અને સરકારીવિનયન અને વાણિજ્‍ય કોલેજ, નેત્રંગના સહિયારા પ્રયાસથી નેત્રંગ ખાતે આગામી તા.11મી માર્ચ, 2023ના રોજ...