સરીગામના અંતરિયાળ વિસ્તાર બોન્ડપાડામાં રૂા.15 લાખના ખર્ચે થનારી પેવર બ્લોકની કામગીરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.03: સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વધાત અને એમની ટીમ દ્વારા અંતરિયાળ વિસ્તાર બોન્ડપાડામાં આજરોજ પેવર બ્લોકની કામગીરીની શરૂઆત કરતા...

