August 8, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

હાઈવે ઓથોરિટીના બેદરકારીભર્યા કારભાર વચ્‍ચે થાલા નેશનલ હાઈવે સર્વિસ રોડ પર ઉભરાતી ગટરની ગંદકી અને મસમોટા ખાડાઓથી સ્‍થાનિકો અને વાહન ચાલકો ત્રાહિમામ્‌

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.05: ચીખલી તાલુકાના થાલામાં નેશનલ હાઈવેનાસર્વિસ રોડ ઉપર હોટલ અને હોસ્‍પિટલ નજીક છેલ્લા ઘણા લાંબા સમયથી ગટર ઉભરાઈ રહી છે.અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના તિથલ ખાતે દરિયાઈ તટ મેરેથોન યોજાઈઃ 1191 દોડવીરો ઉત્‍સાહભેર દોડયા

vartmanpravah
ડાંગના કલેકટર ડો. વિપિન ગર્ગે ફલેગ ઓફ કરી મેરેથોનને પ્રસ્‍થાન કરાવી પોતે પણ દોડયા અમુક જગ્‍યાએ ભરતીના પાણી હોવાથી રેતી ભરેલી 200 બેગનો 100 મીટરનો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા બુલેટ ટ્રેન અને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની માહિતી અંગે વિશેષ સેમિનાર યોજાયો

vartmanpravah
વાપીમાંથી પસાર થતાં દેશને ઉપયોગી બને એવા બે વિશાળ પ્રોજેક્‍ટ પૈકી બુલેટ ટ્રેન (હાઈ સ્‍પીડ રેલ) અને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા બંને પ્રોજેક્‍ટની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દારૂની હેરાફેરી અંગે સુરત પલસાણાનો પોલીસ કોન્‍સ્‍ટેબલ બુટલેગર બન્‍યો

vartmanpravah
દારૂ હેરાફેરી 90 હજારના સેટીંગ બાદ કોન્‍સ્‍ટેબલનો ફન્‍ટરીયો ધરમપુર ચોકડી ઉપર બાકીના 60 હજારની લાંચ લેતો ઝડપાયો કોન્‍સ્‍ટેબલ ભગીરથસિંહ ચુડાસમાએ 1 પેટી ના હજારની ગોઠવણી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.05: ગતરોજ તા.04.03.2023 ના શનિવારના રોજ 4.00 કલાકે ગ્રામ પંચાયતના હોલમાં ગ્રામ સભાનું આયોજન ગામના પ્રથમ નાગરિક ગામના સરપંચ શ્રીમતી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ભારતના મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને રક્ષામંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah
દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે રાષ્‍ટ્રપતિ, નાણાંમંત્રી અને રક્ષામંત્રી સાથે વિવિધ મહત્‍વના મુદ્દાઓ બાબતે કરેલી વિસ્‍તૃત ચર્ચા-વિચારણાં (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્‍સવના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ-રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03: નાની દમણ ખાતે દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત સાપ્તાહિક શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞમહોત્‍સવના છઠ્ઠા દિવસે આજે પ્રસિદ્ધ કથાકાર પૂ. શ્રી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના બેડપા સરકારી શાળાના બાળકોએ ખાનવેલ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah
માંદોની ચોકીના ઈન્‍ચાર્જ ભરત પરમારે બાળકોને કોમ્‍પ્‍યુટર રૂમ, જન સુનાવણી રૂમ અને પોલીસની કાર્યપ્રણાલી, પોલીસ રેંક, ભારતીય કાયદાની કલમ, સીઆરપીસી, ઈમરજન્‍સી કોલ નંબર 112 તથા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ મેડિકલ કોલેજ ગર્લ્‍સ હોસ્‍ટેલ નજીકના સ્‍ટેડીયમમાં રાત્રિના સમયે કરાતા ઘોંઘાટ વિરુદ્ધ સંઘપ્રદેશ ભાજપ એસ.ટી. મોર્ચાએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03: સેલવાસમાં મેડિકલ કોલેજની છોકરીઓ માટેની હોસ્‍ટેલ નજીક સ્‍ટેડીયમમાં સાંજથી લઈ મોડી રાત્રિ સુધી ઘોંઘાટ કરાતો હોવાની ફરિયાદ ઉઠવા પામી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખે છેતરપિંડી સંદર્ભે સતર્ક રહેવા લોકોને કરેલી તાકીદ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03: દાદરા નગર હવેલીના નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ દ્વારા લોકોને છેતરપિંડી જેવા બનાવો બાબતે સતર્ક રહેવા અપીલ કરી...