દાનહ યુવક કોંગ્રેસના અધ્યક્ષ બનતા યુવરાજ ધોડીઃ ટૂંક સમયમાં થનારૂં કારોબારીનું ગઠન : દાનહમાં કોંગ્રેસે મક્કમતાથી પોતાનો જનાધાર વધારવા શરૂ કરેલા પ્રયાસો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 : દાનહ યુવક કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે થયેલી ચૂંટણીમાં શ્રી યુવરાજ ધોડીનો વિજય થયો હોવાની ઘોષણા રાષ્ટ્રીય યુવા કોંગ્રેસ...

