બુચરવાડાની સરકારી શાળામાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા જી20ની કરવામાં આવી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.28: સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બુચરવાડા – દીવમાં ‘‘નહેરુ યુવા કેન્દ્ર” દ્વારા આયોજિત જિલ્લા સ્તરીય પડોસ સંસદ યુવક કાર્યક્રમ અંતર્ગત...

