સેલવાસ ન.પા.ના ડિમોલીશન અભિયાનમાં વ્યવહારિક અને સંવેદનશીલ અભિગમ રાખવા નિષ્ફળ ગયેલા સી.ઓ. સુનભ સિંઘની આખરે છૂટ્ટી
નવા સી.ઓ. બનતા સંગ્રામ શિંદે પ્રદેશ ભાજપે કરેલી રજૂઆતનું પરિણામ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02 : સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં ડિમોલીશન અભિયાન દરમિયાન વ્યવહારિક અને...

