સલવાવ સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં એક દિવસીય નવા રજીસ્ટ્રેશન અને લાયસન્સ રીન્યુઅલનો મેગા કેમ્પ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ ખાતે તારીખ 03-02-2023 શુક્રવારના...

