વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત જિલ્લાના 90 માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમમાં ઓબ્ઝર્વરોએ માર્ગદર્શન આપ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.17: વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત તા.16/11/2022 નાં રોજ મોરારજી દેસાઈ ઓડીટોરીયમ હોલ વલસાડ ખાતે ઓબ્ઝર્વર ઓફિસરોની હાજરીમાં વલસાડ જિલ્લાનાં 90...

