મજીગામમાં વહેલી સવારે વંકાલના યુવાનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન નિપજેલું મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.13 ચીખલી તાલુકાના વંકાલ સુંદર ફળીયા ખાતે રહેતા ધર્મેશ બાબુભાઈ પટેલ (ઉ.વ.40) જે ગુરુવારની સવારના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ચીખલી ચાલતા...

