પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ અને આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ-ડે નિમિત્તે યોજાયેલ સ્વચ્છતા અભિયાનમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયાએ ટીમ સાથે લીધેલો ભાગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17: આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 72મા જન્મદિવસ અને આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ-ડે નિમિત્તે વહીવટીતંત્ર દ્વારા દમણના કોસ્ટલ એરિયા, દેવકાથી લઈને...

