કિલ્લા પરિસરના સૌંદર્યીકરણની જાળવણી બાબતે દમણ ન.પા.ના ચીફ ઓફિસરે રહેવાસીઓ સાથે કરેલી બેઠક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.13 આજે દમણ નગરપાલિકાના સભાખંડમાં ચીફ ઓફિસર દ્વારા મોટી દમણ કિલ્લા વિસ્તારના રહેવાસીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું....

