કોઈપણ વ્યક્તિ બાળકનો ઉપયોગ ભીખ માંગવા માટે કરે તો દંડ સહિત સજાને પાત્ર થશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.13: જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નવસારીની યાદીમાં જણાવ્યાં અનુસાર બાળ ન્યાય (બાળકોની કાળજી અને રક્ષણ) અધિનિયમ-2015 અન્વયે કલમ-76 મુજબ જે...

