આજે સંઘપ્રદેશની સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવઃ ધોરણ 1માં પ્રવેશ મેળવનારા બાળકોનું થનારૂં સન્માન
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 2017ના વર્ષથી પ્રદેશમાં શરૂ કરેલો નવતર પ્રયોગ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.12 આવતી કાલે દાદરા નગર હવેલી અને દમણ-દીવની વિવિધ...

