સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્ય ગોપાલને દમણની ડિસ્ટ્રીક્ટ અને સેશન કોર્ટ દ્વારા રૂા.5000નો દંડ
પત્રકાર સતિષ શર્મા સામેના ક્રિમિનલ બદનક્ષી કેસમાં પૂર્વ પ્રશાસક સત્ય ગોપાલના ધારાશાસ્ત્રી ગેરહાજર રહેતાં વિદ્વાન ન્યાયમૂર્તિએ જારી કરેલો આદેશ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.20...

