ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પારડીના ડુમલાવ ખાતે 71 માં ખેડ સત્યાગ્રહ કિસાન રેલીનું થયું આયોજન
બિન રાજકીય રહેલ આ ખેડ સત્યાગ્રહને થોડા વર્ષોથી રાજકીય રંગે રંગી કોંગ્રેસ અને ભાજપ દ્વારા અલગ અલગ રેલીનું આયોજન કોંગ્રેસના આ કાર્યક્રમમાં ભાજપ સરકારના માથે...

