દાનહના મસાટ ખાતેની સન પ્લાસ્ટિક કંપનીમાં કામ કરતા યુવાનની તબિયત બગડતા સારવાર દરમ્યાન મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26: દાદરા નગર હવેલીના મસાટ ખાતે આવેલી કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા વ્યક્તિની ગત તા.24મી મેના રોજ સાંજે અચાનક તબિયત...

