ચીખલીની તથ્ય ફાર્મસી કોલેજના કમ્પાઉન્ડમાંથી ખેરગામની યુવતી ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.24: ખેરગામના દશેરા ટેકરી પટેલ ફળીયા ખાતે રહેતી મનીષાબેન શૌલેશભાઈ ધોડિયા પટેલની પુત્રી મુસ્કાન શૌલેષભાઈ ધોડિયા પટેલ (ઉ.વ.આ-19) જે તા.20/5/2024...

