ધરમપુરમાં ‘વિશ્વ બાલિકા દિવસ’ની ઉજવણી, કિશોરી મેળામાં સરકારની યોજનાઓની અપાયેલી માહિતી
વલસાડ જિલ્લા આઈસીડીએસ કચેરી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન દ્વારા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની કરાયેલી ઉજવણીમાં આરોગ્ય, સુરક્ષા, રોજગાર...

