વાપી ઈન્ડિયન બેંકનો આસિસ્ટન મેનેજર એ.ટી.એમ.માંથી રૂા.15.26 લાખની ઉચાપત કરતા ઝડપાયો
સેલવાસના આલોકકુમાર વિરૂધ્ધ નોંધાયેલ ફરિયાદ બાદ ધરપકડ થઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: વાપીની ઈન્ડિયન બેંકમાં આસિસ્ટન મેનેજરને એ.ટી.એમ.ની સંભાળ રાખવાની ફરજ સોંપાઈ હતી...

