વાપી મહારાષ્ટ્ર મિત્રમંડળ ગણેશ મહોત્સવમાં યોજેલ રંગોળી સ્પર્ધામાં હરિયા સ્કૂલની વિદ્યાર્થીની વિજેતા
11 શાળાના 75 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: ગણેશોત્સવ અંતર્ગત મહારાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું...

