સલવાવ સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ ફિઝિક સ્પર્ધામાં ડંકો વગાડ્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પાવર લિફિટંગ સ્પર્ધાનું આયોજન તારીખ 21/08/2023ના રોજ એ.ડી. પટેલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીકલ. ન્યુ વલ્લભ વિદ્યાનગર...

