Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ વણાંકબારાની છોકરીને ડોળાસાનો મુસ્‍લિમ છોકરો ભગાડી જતા વણાંકબાર સંયુક્‍ત કોળી સમાજ દ્વારા દીવ એસ.પી.ને આવેદનપત્ર અપાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.21: દીવના વણાકબારાની છોકરીને ડોળાસાનો મુસ્‍લિમ છોકરો ભગાડી ગયો હોય જેને લઈને વણાકબારા સંયુક્‍ત કોળી સમાજ દ્વારા દીવ એસપીને આવેદન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં હાઈવે પર પસાર થતા ટ્રાન્‍સપોર્ટના વાહન ચાલકો માટે નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.21: વલસાડ રોટરી ક્‍લબ દ્વારા નેત્ર ચિકિત્‍સા તેમજ મફત ચશ્‍મા વિતરણ શિબિર તા.21 નવેમ્‍બરને ગુરૂવારે વલસાડ હાઈવે સ્‍થિત એપીએમસી માર્કેટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ગાડરીયા ગામે ડ્રાઈવરને ઝોંકુ આવતા ટેમ્‍પો ઝાડ સાથે અથડાયો : ડ્રાઈવર-ક્‍લિનર બોડીમાં ફસાયા

vartmanpravah
વલસાડ-ધરમપુર રોડ ઉપર સર્જાયેલો અકસ્‍માત : મહા મહેનતે ડ્રાઈવર-ક્‍લિનરને બહાર કઢાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: વલસાડ-ધરમપુર રોડ ઉપર આવેલ ગાડરીયા ગામ પાસે આજે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવી દિલ્‍હીમાં આયોજિત FICCIની વાર્ષિક સામાન્‍ય સભામાં વાપી જીઆઈડીસીને શ્રેષ્ઠતા પુરસ્‍કાર એનાયત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: નવી દિલ્હીમાં આયોજિત 97મા ફિક્કી વાર્ષિક સામાન્ય સભામાં ભારત સરકારના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની એમ.એન. મહેતા જનસેવા હોસ્‍પિટલમાં નવા ડેન્‍ટલ ઓ.પી.ડી.નો કરાયેલો શુભારંભ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: આજરોજ તા.20-11-2024 સ્‍વ.હરીશભાઈ ભુલાભાઈ દેસાઈના સ્‍મર્ણાર્થે બ્રાસ કોપર એન્‍ડ એલોય (શ) લિમિટેડ તથા શ્રી મનીષભાઈ હરીશભાઈ દેસાઈના સહયોગથી શ્રેયસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકામાં કૌટુંબિક પરણિત કાકાએ 19 વર્ષિય યુવતિ સાથે સતત એક વર્ષ દુષ્‍કર્મ આચર્યું : આરોપીની ધરપકડ

vartmanpravah
માતા પિતા ના હોય ત્‍યારે કાકો ઘરમાં ઘૂસી યુવતિ સાથે શારિરીક સંબંધ બાંધતો પરિવારના સભ્‍યોને મારી નાખવાની ધમકી આપતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પીએફ કચેરીના આસિ. કમિશ્‍નર અને એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસરની જામીન અરજી નામંજુર

vartmanpravah
આસિ. પીએફ કમિશ્‍નર હર્ષદ પરમાર અને એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમરની એ.સી.બી.એ રૂા.5 લાખ લાંચમાં ધરપકડ કરી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે સુંઠવાડ ગામેથી દારૂ ભરેલ બોલેરો સાથે રૂ.૭.૨૭ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.21: બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.દરમ્યાન બાતમીના આધારે તાલુકાના સુંઠવાડ થી બારોલીય જતા રોડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં એગ્રી સ્‍ટેકનું સર્વર ડાઉન થતાં નોંધણી માટે ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા સાથે ધક્કા ખાવાની નોબત આવતા ભારે રોષ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.21: પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ ના લાભાર્થી ખેડૂતો માટે સરકાર દ્વારા આધાર કાર્ડ સાથે જમીનના ખાતાનંબર બ્‍લોક નંબરો સાથેની એગ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાંથી આજથી પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ થયો

vartmanpravah
બે તબક્કામાં તા.4 ડિસેમ્‍બર સુધી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પુરૂષોને જાગૃત કરાશે નસબંધી કરાવનાર પુરૂષને સરકાર દ્વારા રૂ.2 હજાર પ્રોત્‍સાહન રકમ બેંક ખાતામાં જમા કરાવામાં આવશે...