નાનાપોંઢા ચાર રસ્તા રોડના ખાડા પુરવા તંત્ર નિષ્ફળ રહેતા ભાજપ આગેવાનોએ જાતે ખાડા પુરાવ્યા
તાલુકા ભાજપ પ્રમુખ રમેશ ગાંવિત તથા હોદેદારોએ ટ્રક ભરી ગ્રાવેલ મંગાવી ખાડા પુરી શ્રમયજ્ઞ કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: પારડીથી કપરાડા જતો નેશનલ...

