Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીકરમખલ-પીપરીયામાં રેસિડેન્ટ સ્કીમ ચાલુ કરી ફલેટ ધારકોના કરોડો ચાઉ કરનાર બિલ્ડરની ધરપકડvartmanpravahJune 13, 2023 by vartmanpravahJune 13, 20230 પેમારામ ચૌધરીએ બિકાનેર ઈકો હોમ્સ નામની રેસિડેન્ટ સ્કીમ ચાલું કરી હતી : ફલેટ બુક કરી રૂપિયા ઉછેટી લીધા પણ મકાન આપ્યા નહી (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસરીગામની શાળાઓમાં યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રવેશોત્સવની કરવામાં આવેલી ઉજવણીvartmanpravahJune 13, 2023 by vartmanpravahJune 13, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.13: યુવાશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ નિમિત્તે પ્રાથમિક શાળા ભંડારવાડ તથા આદર્શ બુનિયાદી શાળા,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઉમરગામ પાલિકામાં કરાર આધારીત ફરજ બજાવી ગયેલા વિવાદીત ઈજનેરની પુનઃ નિયુક્તિ માટે કરવામાં આવી રહેલા ધમપછાડાvartmanpravahJune 13, 2023 by vartmanpravahJune 13, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.13: ઉમરગામ પાલિકામાં પ્રમુખ સહિત તમામ સમિતિઓનો કાર્યકાળ પૂર્ણ થવાની તૈયારીમાં છે. જેથી ઘણાખરા આગેવાન કાઉન્સિલરો પોતાનો ઉલ્લુ સીધો કરવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડીના પરિયામાં સાંસદ ડો.કે.સી.પટેલના અધ્યક્ષસ્થાને પ્રવેશોત્સવ ઉજવાયોvartmanpravahJune 13, 2023 by vartmanpravahJune 13, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરીયા હરણ ફળિયા પ્રા. શાળા અને પરીયા વેલવાગડ પ્રા. શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીભીલાડ-સંજાણમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ ઉજવાયોvartmanpravahJune 13, 2023 by vartmanpravahJune 13, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: વલસાડ જિલ્લામાં ઉજવાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉમરગામ તાલુકના ભીલાડ, નંદિગ્રામ અને તલવાડા ગામની પ્રાથમિક શાળામાં તા....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડના સેવા મિત્ર મંડળ દ્વારા ૨૧૦૦૦ નોટબુકનું નિ:શુલ્ક વિતરણ, ૪૫૦૦ બાળકોને લાભ મળ્યોvartmanpravahJune 13, 2023 by vartmanpravahJune 13, 20230 જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની અને પ્રાંત અધિકારી નિલેશ કુકડિયાના હસ્તે નોટબુકનું વિતરણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: ‘‘શિક્ષણ માનવીનો મૂળભૂત અધિકાર છે’’ આ વાક્યને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી તાલુકામાં શિક્ષણ વિભાગના ઉપસચિવ એમ.આર.ચૌહાણે ૮૩ બાળકોનો શાળાપ્રવેશ કરાવ્યોvartmanpravahJune 13, 2023 by vartmanpravahJune 13, 20230 ડુંગરા ક્લસ્ટર ની ત્રણ શાળામાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ નાં બાળકોનો પ્રવેશોત્સવ ઉજવાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: વલસાડ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કપરાડાના બામણવાડામાં વાજતે ગાજતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયોvartmanpravahJune 13, 2023June 13, 2023 by vartmanpravahJune 13, 2023June 13, 20230 બામણવાડામાં ૨૮, તેરીચીખલીમાં ૩૪ અને કરંજલીમાં ૮૬ બાળકોને કુમકુમ તિલક સાથે શાળા પ્રવેશ કરાવ્યો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: પ્રાથમિક શિક્ષણમાં ૧૦૦ ટકા નામાંકન અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ગોદાલનગર ખાતે એપેક્સ મેટરનિટી અને ચિલ્ડ્રન હોસ્પિટલનું કરવામાં આવેલું ઉદ્ઘાટનvartmanpravahJune 11, 2023 by vartmanpravahJune 11, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: આજરોજ તા.11 જૂન 2023 ને રવિવારે વાપી ગોદાલનગર (જૂની જીવનદીપ હોસ્પિટલ) ખાતે એપેક્સ મેટરનિટી અને ચિલ્ડ્રન હોસ્પિટલને ગુજરાત સરકારનાં (નાણાં-...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારનેરા ડુંગર કાળીકા, ચંડીકા અને નવદુર્ગા મંદિરમાં તસ્કરો ઘરેણા અને દાનપેટી ચોરી ગયાvartmanpravahJune 11, 2023 by vartmanpravahJune 11, 20230 લાખોની ચોરી કરી તસ્કરો ફરાર : પોલીસે તપાસ હાથ ધરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વલસાડ જિલ્લાનું સુપ્રસિધ્ધ યાત્રાધામ પારનેરા ડુંગર ઉપર આવેલ ત્રણ...