વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓ પ્રત્યેક શનિવારે ઓફિસે ચાલતા કે સાયકલથી જશે તેવા નિર્ણયનો ફિયાસ્કો
વાપી, પારડી સરકારી કચેરીઓમાં કોઈ કર્મચારી ચાલતું કે સાયકલ ઉપર ના ગયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09 વલસાડ જિલ્લા કલેક્ટરાલય દ્વારા ખુબ આવકાર્ય અને...

