ચીખલીના વંકાલ ગામે કાવેરી નદીના તટે આવેલ પૌરાણિક બ્રહ્મદેવ બાપાના મંદિરના ત્રીજા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક કરવામાં આવેલી ઉજવણી
કાવેરી નદીના તટે 53 વર્ષ પહેલાં બ્રહ્મદેવ બાપાના મંદિરનુ નિર્માણ ઉકાભાઈ ઢેડકા પટેલ દ્વારા કરવામાં આવ્યું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.17: વંકાલમાં સુંદર ફળિયાથી...

