ચીખલી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ-પાનકાર્ડ લિંક અને સુધારો-વધારો કરવા માટે અરજદારોની લાગેલી કતારો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.24: ચીખલી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ પાનકાર્ડ લિંક કરવાની કામગીરી વચ્ચે આધારકાર્ડ પાનકાર્ડમાં ભૂલો સુધારવા માટે અરજદારોની લાંબી કતાર લાગતા...

