કપરાડામાં મિલેટ ફેસ્ટીવલ દિવસની ઉજવણી, ખેડૂતોને વધુમાં વધુ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો
સમગ્ર ગુજરાતમાં કપરાડા અને ધરમપુરના ખેડૂતોએ પાવર ટીલર યોજનાનો લાભ લીધો, રૂા.2.25 કરોડની સબસિડી મળશેઃ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.27 :...

