હાઈવે ઓથોરિટીના બેદરકારીભર્યા કારભાર વચ્ચે થાલા નેશનલ હાઈવે સર્વિસ રોડ પર ઉભરાતી ગટરની ગંદકી અને મસમોટા ખાડાઓથી સ્થાનિકો અને વાહન ચાલકો ત્રાહિમામ્
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.05: ચીખલી તાલુકાના થાલામાં નેશનલ હાઈવેનાસર્વિસ રોડ ઉપર હોટલ અને હોસ્પિટલ નજીક છેલ્લા ઘણા લાંબા સમયથી ગટર ઉભરાઈ રહી છે.અને...

