સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્યનો અકાદમિક કુંભ યોજાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નેત્રંગ, તા.03: ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરકારીવિનયન અને વાણિજ્ય કોલેજ, નેત્રંગના સહિયારા પ્રયાસથી નેત્રંગ ખાતે આગામી તા.11મી માર્ચ, 2023ના રોજ...

