પૂર્વ પ્રાથમિક શિક્ષણના અસરકારક અમલીકરણ માટે આંગણવાડી કેન્દ્રો અને પ્રાથમિક શાળા વચ્ચે ભાગીદારી વિકસાવવા નવરત પ્રયોગ
જિલ્લાની 715 આંગણવાડીના 8 હજાર ભૂલકાંઓએ નજીકની પ્રાથમિક શાળાઓની મુલાકાત લીધી: પ્રજ્ઞાવર્ગના બાળકો સાથે અભિનય ગીત, બાળવાર્તા, બાળગીતો, રમતો અને જોડકણા સહિતની પ્રવૃત્તિ કરાવાઈ (વર્તમાન...

