પરિયારી ગ્રામ પંચાયત કાર્યાલય અને આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાત લેતા પરિયારી ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ
ગ્રામ પંચાયતના વહીવટનું કરેલું પ્રત્યક્ષ નિરીક્ષણ અને લાયબ્રેરી નિહાળી ખુશ થયેલા વિદ્યાર્થીઓ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.23 : દમણ જિલ્લા પંચાયત સંચાલિત સરકારી ઉચ્ચ...

