સુરતના જ્યોતિષ પં. બાબુભાઈ શાષાીનો દાવોઃ ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 144 કરતા વધુ બેઠકો ઉપર વિજય મેળવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.28: 2017માં ગુજરાત વિધાનસભા અને 2014ની લોકસભા ચૂંટણીના પરિણામો બાબતે સો ટકા સાચી જાહેરાત કરી હોવાનો દાવો કરનાર સુરતના જ્યોતિષી...

