February 23, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં વિધાનસભા ચૂંટણી અન્‍વયે જિલ્લામાં કાયદો વ્‍યવસ્‍થા જાળવવા ફલેગમાર્ચ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: વલસાડ જિલ્લામાં અગામી ગુજરાત વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-2022 તા.1 ડિસેમ્‍બરે યોજાનાર છે. જે અન્‍વયે વલસાડ જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના 9621 દિવ્યાંગ મતદારો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાઈ, જિલ્લામાં 5 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે

vartmanpravah
સૌથી વધુ દિવ્યાંગ મતદારો 2751 ધરમપુર બેઠક પર અને સૌથી ઓછા 1431 વલસાડ બેઠક પર નોંધાયા દિવ્યાંગ મતદારો માટે અલગ લાઈન, વ્હીલચેર, પોસ્ટર, પ્રોપર સાઈન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ મતદાન જાગૃતિ અર્થે નીકળેલી સાયકલ મેરેથોનને લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ મતદારોમાં મતદાનની જાગૃતિ કેળવાય અને લોકો વધુને વધુ મતદાન કરે તે શુભ હેતુસર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ચૂંટણીલક્ષી ફરિયાદ કે માહિતી મેળવવા માટે હેલ્‍પલાઈન નંબર કાર્યરત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.13 ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી-2022 દરમિયાન વલસાડ જિલ્લામાં ચૂંટણીને લગતી ગેરરીતિઓ, આચારસંહિતાનો ભંગ, ચૂંટણી ખર્ચ સહિતની ફરિયાદો અને ચૂંટણીલક્ષી જાણકારી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

મતદાન જાગળતિ માટે જિલ્લાની શાળાઓમાં રંગોળી-મહેંદી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.13 લ્‍સ્‍ચ્‍ચ્‍ભ્‍ અંતર્ગત વલસાડ જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગળતિ વિશે રંગોળી અને મહેંદી સ્‍પર્ધાનું આયોજન કરી મતદારોને મતદાન કરવા...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

રાતામાં દમણ વાપી સેલવાસ સિંધી એસોસિએશન દ્વારા કોમ્‍યુનિટી હોલનું કરાયેલું ભૂમિપૂજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ : દમણ વાપી અને સેલવાસના સિંધી એસોસિએશન દ્વારા વાપી નજીક આવેલા રાતા ગામમાં શ્રદ્ધા રેસિડેન્‍સીમાં વિશ્વ સિંધી સેવા સંગમના આગેવાનીમાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીસેલવાસ

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.09 : ભારતીય રિઝર્વ બેંકના બેંકિંગ લોકપાલ કાર્યાલય ગુજરાત દાદરા નગર હવેલીના તત્‍વાધાનમા બેંક ઓફ બરોડા ક્ષેત્રીય કાર્યાલય, વલસાડ દ્વારા ગ્રાહક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વિધાનસભાની બેઠક માટે ત્રણ દિવસમાં પાંચ ઉમેદવારી પત્રો લેવાયા

vartmanpravah
ઉમેદવારી ફોર્મ લેવામાં અપક્ષ ઉમેદવારો ઉત્‍સાહિત : પાંચ ઉમેદવારોએ કુલ નવ ઉમેદવારી પત્રો લીધા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: ગુજરાતની ચૂંટણી જાહેર થતાની સાથે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ખડકી હાઈવે પર સુરતથી દમણ ફરવા આવેલ સહેલાણીઓની કાર અન્‍ય કાર સાથે ભટકાઈ : બે ઘાયલ

vartmanpravah
રોંગ સાઈડથી આવેલ ડીએન 09 એચ 0492 નો ચાલક અકસ્‍માત સર્જી ભાગી છૂટયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: સુરતથી ચાર-પાંચ મિત્રો મંગળવારે દમણ સહેલગાહે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં કારનો 0001 નંબર માટે રૂા.6.21 લાખ અને 0009 નંબર માટે રૂા.5.38 લાખની બોલી બોલાઈ

vartmanpravah
વલસાડ આર.ટી.ઓ. દ્વારા નવી કાર શિરિઝ જીજે 15 સીએન માટે ઓનલાઈન હરાજી કરવામાં આવી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: કેટલાક વાહન-કાર માલિકોને ખાસ...