ધરમપુરમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.2.07 કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.12.51 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું
નારી ગૌરવ નીતિ અમલમાં મુકનારું ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્યઃ જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: ધરમપુરની આદર્શ નિવાસી શાળામાં ગુજરાત...

