ચીખલી તાલુકાના સિયાદા ગામે શ્રી ગણેશ મહોત્સવ દરમિયાન પ9 વડીલોનું સન્માન કરાયું
છેલ્લા પાંચ વર્ષથી વડીલોનું સન્માન કરી આશિર્વાદ લેવાની પરંપરા ચાલી રહી છે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.09: ચીખલી તાલુકાના સિયાદા ગામે સિયાદા યુવક મંડળ...

