વાપી નોટિફાઈડ વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યાનો અંત લાવવા બદલ નાગરિકોએ મંત્રી કનુભાઈ દેસાઈનું સન્માન કયું
સ્થાનિક સોસાયટીના નાગરિકોએ સ્વયંભુ અભિવાદન કાર્યક્રમ યોજ્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01 શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ વાપી ખાતે માનનીય મંત્રી શ્રી કનુભાઇ દેસાઈ...

