વાપી ભડકમોરા ચાલીમાં પરિવાર સુતો રહ્યો ને તસ્કરો રોકડા, ઘરેણા સહિત લાખોની મત્તા ચોરી ગયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31 વાપી ભડકમોરા વિસ્તારમાં ચાલીમાં રહેતા મુસ્લિમ પરિવારના મકાનમાં ગતરોજ રાત્રે પરિવાર સુતો રહ્યો હતો ત્યારે તસ્કરો ઘરમાં પ્રવેશી ઘરેણા-મોબાઈલ...

