વલસાડમાં વકીલોના અભિવાદન સમારોહમાં સુરતમાં હાઈકોર્ટની બેન્ચ માટે માંગણીનો સુર ઉઠ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.21: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના શિસ્ત સમિતિના ચેરમેન બનેલા એડવોકેટ પી.ડી.પટેલના વલસાડ ખાતે યોજાયેલા સન્માન સમારંભ કાર્યક્રમમાં સુરતમાં હાઈકોર્ટની બેંચ...

