લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૨૩૨ઍફ૨ પૈકી – વાપી વિસ્તારમાં આવેલ ૧૨ ક્લબો દ્વારા કરવામાં આવેલુ વૃક્ષારોપણ
(વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો) વાપી, તા.05: લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના ડિસ્ટ્રીક્ટ 3232એફ2 પૈકી વાપી વિસ્તારમાં આવેલ રીજીયન-6 અંતર્ગત આવેલ 12 ક્લબો દ્વારા ચણોદમાં આવેલ અથર્વ પબ્લિક સ્કૂલ...

