સંઘપ્રદેશમાં ધો.1ર વિજ્ઞાન પ્રવાહમાં દાનહનો ડંકો : દીવ જિલ્લામાં ટોપ થ્રીમાં તમામ દીકરીઓ: દમણ અને દાનહની તુલનામાં દીવનું પરિણામ કંગાળ
મોટાભાગના વિદ્યાર્થીઓને ફિઝીક્સ અને કેમેસ્ટ્રીમાં પડેલી તકલીફ : વિદ્યાર્થીઓના દેખાવ ઉપર કોરોના કાળની પણ વર્તાયેલી અસર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.1ર ગુજરાત ઉચ્ચતર માધ્યમિક...

